SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) પવન પ્રય? મેઘઘટા જિમ વીખરે રે કે ઘટા તિમ તુમ ધ્યાનસમીરે મિશ્ચાદલ હરે રે કે મિત્ર તિમ ઇંધણસ ભાર અિનલ ખિણમાં દહે રે કે અટ તિમ તુમ નામપ્રતાપથકી સંકટ ટળે રે કે સંકટ| ૪ | વરસી જિમ જલધાર કરે ધર આતારે કે કરે. જિનશાસનમાન ધરે ચિત્તવૃત્તિતારે કે ધરે, વિષયકષાય દાવાનલતાપ સમાવતો રે કે તાપ૦ પ્રભુ તુમ સંગતિ મેઘ પસાથે પાવતે રે કે પસાયે ૫ નાહને પણ ગુણવત હેય ગુણસંગથી રે કે હેય. વાટલીયા પણ પાવન ગુણે થયા ગંગથી રે કે ગુણે: પાણી થયું વૃતરૂપકે દુધે જે મિક્યું છે કે દુધે. મણિમતીને સંગ અમુલિક થઈ ભર્યું રે કે અe | ૬ શશ પણ “વિધુસંગ શંકરે આદયારે કે શકરે લેકે વધો તેહ પ્રવાહે આયા રે કે પ્રવાહ પંકજ પણ ગુણીસંગથી શીસે સહુ ધરે રે કે શીસે મદરગિરિને સંગ તુણા કંચનપરે રે કે તુણ૦ / ૭ w રેહણભૂધરસંગે ઉપલ પણ રણુડાં રે કે ઉપલ૦ મશે વાસિત નીર અમીરસ પડવડાં રે કે અમીરસ કસુમતણે સહવાસથી તેલ બહુમૂલડાં રે કે તેલ શીસ ધરે સહુ કે ધરે કરયણાં રે કે ધરે | ૮. પારસપત્થર સગે હાઈ લેહ કચન રે કે હે.. તીરથને અનુભાવે હે જલપાવને રે કે હેઇટ મલયાચલને પાસ રહ્યાં જે રૂખડાં રે કે રહ્યાં તે પરિમલને વાસ ચંદનમલયાંગ રે કે ચદનર + ૯ / રામચકને તેજે કે પત્થરપણ ત રે કે પત્થર૦ તિમ તુજ કરૂણાહેજ દુ:ખીજન ઉઠયો રેકે દુ:ખી માટી તાહરી ટેક છે જગમાં ખરી રે કે અછેટ કળિયુગ તેજ પ્રતાપ સુકીર્તિ વિસ્તરી રે કે સુo tr૧૦ | ૧ ધ્યાનરૂપ પવન. ૨ અમિ. ૩ પર્વતની અથવા પૃથ્વીની. ૪ અમૂલ્ય. ૫ ચંદ્રમા. ૬ માથે. ૭ રોહણાચલપર્વત. ૮ પત્થર. ૯ બક્ષે.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy