________________
(૯૦ ) કર્મમર્મના ભેદ ખેદે અવિધિને રે કે દે, વેદે તુજ ગુણરૂપ ભજે નિજસંધિને રે કે ભજે ભક્તિતણે એ અર્થ સમર્થપણે ધરે રે કે સમ, તે પરમારથ ભક્તિ કરી ભવજલતરે કે કરી. દ્રવ્ય હિંસા હેય પ્રથમ કેઈ એમ લવેરે કે પ્રથ૦. કુપત કષ્ટત કહીને ઈમ મ રે કે કહી; પણ પરમારથ તાસ લહે નવિ પાધરે રે કે લહે, ગુણઠાણે વ્યવહાર કિયા ઈમ ચિત્તધરે કે કિયા સિંહસેનનુપવામહેદધિ ચંદ્રમા રે કે મહે, સુજસામાતા શેનલંછન જિન ચાદમા રે કે લંછન; જ્ઞાનવિમલ સુપ્રકાશ દુરિતતમ શ્યતા છે કે દુરિ૦, ઇંદ્રિભુવન જિનરાજ અધિકગુણ દીપતા રે કે અધિ.
અથ શ્રી અનંતનાથજિન સ્તવન,
રાગ–જિનરશ્મિવરે એ દેશી. અનતજિર્ણ શું રે કીધો અવિહડ નેહ, ખિણખણ સાંભળેરેજિમ ચાતકમન મેહ; તેતો સ્વારથી રે આ પરમારથ હાય, અનુભવલીલમાં રે લો ભેદ ન હોય. . અe | ૧ | સહજસ્વભાવથી રે સહુના છે રે આધાર, કિમ કરી પામીયેરે મટાદિતણે પાર; પણ એક આશરે રે પામે છે નિરધાર, સુનજરે જોયતાં રે કીધા બહુ ઉપગાર. | અ | ૨ | જિન ગુણ તાહરાલખીયા કિમહિન જાય, ભવને ભવાંતરે રે પાઠ પણ ન કહાય; આતમદપણે રે પ્રતિબિંખ્યા સવિ તેહ, ભક્તિપ્રભાવથી રે અચરિજ મેટું છે એહ. તે અ૦ ૧ ૩ / કે કેઈ હાણિ છે રે કે કઈ બેસે છે દામ, એક ગુણ તાહરે રે દેતાં કહ કિશું સ્વામિ બેટ ન તાહરે રે થાશે સેવકકામ, યશ તુમ વાધ રે એક કિયા દેઈ કામ. | અ૭ | ૪ !