SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૦ ) અથ શ્રીઆદીશ્વરજિન સ્તવન - શગ-હાલરડાના ગીતની દેશી. આદીસરઅરિહંતરે જગજીવન સામી, હાંરે મનમેહન સામી; મારે અંતરયામી મે પુણે પામી સાચી સેવારે જિનજી તાહરીરે, તું પરમકૃપાળરે જગ, ભાગ્યશારે જાગી માહરીરે / ૧ / ભેટણ તુજ ભગવંતરે જગા, દીવસઘણાને મને અલગ મહિમા તુજ મહમંતરે, નિરખી હેજેરે પાવન હું થરે ૨ / મરૂદેવીને નજરે જગ૭, મનડું મધુરે મૂરતિ પેખીને રે; તુહિજ સુરતરૂકંદરે જગ૭, મહેરકરો સેવકદેખીને ૩ આવ્યે તુજ દરબારે જગ, બાહ્યગ્રહીને સેવક તારીયેરે તુહિજ પૂરણ આશરે જગ, દુખડાં સઘલારે આજ નિવારીયે ૪ | સુણીયે પરતે પૂરરે જગ, ઉલટધરીને આવે ઉમારે દશદિશ તાહરી યાત્રરે જગ૭, સંઘસઘલારે સાહિબ સામત્યારે ૫ | આપને સેવક જાણીનેરે જગ૭, મહેર કરેરે હિયડાહેજશુ રે, જ્ઞાનવિમલ કહે નિત્યરે જગ૭, સુખડાં સઘલારે તાહરા તેજશુરા ૬ . અથ શ્રી આદીશ્વરજિન સ્તવન. રાગ-રામલી. તુમ દરિસણ ભલે પાયે પ્રથમજિન તુમ. નાભીનરેસરનંદન નિરૂપમ, માતામારદેવી જાણે છે પ્ર૦ ૧ આજ અમીયરસજલધરવૂઠો, માગું ગંગાજલના; "સુરતરૂ સુરમણીપ્રમુખ અને પમ, તે સવિ આજ મેં પાયાપ્ર-૨ જુગલાધર્મનિવારણ તારણ, જગજને મંડપ વા: પ્રભુ તુજ શાસનવાસનશકિત, અંતરવૈરિ હરાયો છે પ્ર૦ ૨. કુગુરૂકદેવકુધિર્મકુવાસન, કાલઅનંત વહા; મેં પ્રભુ આજથી નિશ્ચયકીને, સે મિથ્યાત ગમા | પ્ર૦ ૪ બેરબેર વિનતી કરું ઈતની, તુમ સેવારસ પાયે જ્ઞાનવિમલપ્રભુ સાહિબ સુનજરે, સમકિતપૂરણ સવા પ્રવ ૫ | મેજ ઈત્યપિ. કલ્પવૃક્ષ. ૨ ચિંતામણી.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy