________________
(૧) કતવનરિદ તણે એહ નંદનમતમુરિદ પ્રમોદ ધરી.
મે દુખ દદ દીયે સુખદ જાકે પદ સેહત ચિત કરી; વિમલજિકુંજ પ્રસન્ન વદન જાકે શુભ્રામન સુગંગપરી, એક મન્ન કહે નય દત્યનમે જિનરાજ જિર્ણ શું પ્રીતિ ધરી૧૫
અનંતજિમુંદદેવ દેવમાં દેવાધિદેવ, પૂજે ભવિ નિત્યમેવ ધરી બહુભાવના; સુરનર સારસેવ સુખકીએ સ્વામિ. હેવ, તુજ પાખે ઔર દેવ ન કરૂં હું સેવના.. સિંહસેન અગજાત સુજસાભિધાન માત, જગમાં સુજાખ્યાત ચિહ દિશિ વ્યાપ; કહે નય તાસ વાત કીજીયે જો સુપ્રભાત,
નિત્ય હેય સુખસાત કીર્તિ કેડિ આપતા / ૧૬ જાકે પ્રતાપપરાજિતનિમૅલભૂત થઈ ભમે ભાનુ આકાશે, સામ્યવદન વિનિર્જિતઅંતરશ્યામશશી નિવિ હેત પ્રકાશે; ભાનુમહીપતિવશે 'કુશેશય બેધન દીપત ભાનુ સકાશી, નમે નય નેહનિતુ સાહિબ એહ ધર્મજિર્ણદત્રિજગપ્રકાશી | ૧૭ છે
સલમા જિર્ણદનામે શાંતિ હેઈ ઠામ ઠામે સિદ્ધિહેઈ સર્વકામ નામકે પ્રભાવથૈ, કચનસમાનવાનચાલીશધનુષ્યમાન, ચક્રવર્તિ કેભિધાન દીપતે તે ‘સૂરથે. ચંદરયણમાન દીપતા નવનિધાન, કરત સુદિગાન પુણ્યકે પ્રભાવથે કહે નય જેડીહાથ અબ હ થ સનાથ,
પાઇઓ સુમતિ સાથ શાંતિનાથકે દીદારથે + ૧૮ આ કથુણિમયાલ યાનિધિ સેવકની અદાસ સુણે, ભવલીમમહાર્ણવપૂર અગાહ અથાહ ઉપાધિસુનીર ઘણે બહુ જન્મજરામરણાદિ વિભાવના મીનગણાદિ કિલેસ ઘણે, અવતારિકતારકૃપાપર સાહિબ સેવક જાણુ અછે અપણે તે ૧૯
અદેવશું દેવ કરે નર સેવ સવિ દુ:ખદેહગ દૂર કરે, ઉપદેશ ઘનાઘનનીર ભરે ભવિમાનસમાનસ ભૂરી ભરે ૧ કમલ. ૨ સુર્યથી. . અરનાથ. અનિત ને નમે નય ઇત્યપિ.