________________
જરૂર દાર્શનિક ચોકઠું બધા જ ધર્મોનું જુદું છે, જેમ કે કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મ, ન્યાયનો દિવસ વગેરે બધા તદ્દન જુદા છે.
સિદ્ધાંત બાબતમાં તો દરેકે પોતાની માન્યતા અનુસાર વર્તીને દુનિયામાં પોતાનો ભાગ ભજ્વવાનો છે. અને બીજાને નુકસાન ન થાય એમ વર્તવાનું છે. મનુષ્યનું મન એ ભગવાનનું બહુ જ સુંદર સર્જન છે. જે ગમે તેવા-અઘરા કોયડા પણ ઉકેલી શકે છે અને કોઈવાર કોયડા સર્જી પણ શકે છે, માટે મનને વશમાં રાખી કેળવવું જોઈએ. એટલા માટે જ “સમ્યકત્વ' જેવા સિદ્ધાંત વિષે પહેલા ભાગમાં વિગતવાર જણાવવામાં આવ્યું છે.
સમકિત
૩૭૧