________________
૧૮) સર્વાર્થસિદ્ધિ-આચાર્ય પૂજ્યપાદ
સંપાદક-પં. ફૂલચન્દ્ર-“સિદ્ધાંતશાસ્ત્રી” પ્રકાશક-ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન દિલ્હી વિ. સં. ૨૪૭૦, વિ.સં. ૨૦૦૦, ઈ.સ. ૧૯૪૪
૧૯) જ્ઞાનાર્ણવ-શુભચંદ્રાચાર્ય
હિન્દી અનુવાદક-પન્નાલાલ બાકલીવાલ-સુજાનગઢ પ્રકાશક-પરમકૃત પ્રભાવક મંડળ-અગાસ વિ.સં. ૨૫૦૭, વિ.સં. ૨૦૩૭, ઈ.સ. ૧૯૮૧
૨૦) સમણસુત-અનુવાદક-પં. કૈલાશચન્દ્રજી શાસ્ત્રી
મુનિ શ્રી નથમલજી સંસ્કૃત છાયા-પં. બેચરદાસ દોશી પ્રકાશક –સર્વસેવા સંઘ પ્રકાશન-રાજઘાટ-વારાણસી ઈ.સ. ૧૯૮૨
૨૧) પખંડાગમ-ભગવાન પુષ્પદન્ત ભૂતબલી
ટીકાકાર-વીરસેનાચાર્ય-ધવલાટીકા સંપાદક-પં. ફુલચંદ સિદ્ધાંતશાસ્ત્રી પ્રકાશક-જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ-સોલાપુર-૨ વિ.સં. ૨૫૧૧ વિ.સં. ૨૦૪૬, ઈ.સ. ૧૯૮૫
૨૨) ભગવતી આરાધના ભાગ ૧-૨, આચાર્ય-શિવકોટી
ટીકાકાર-આચાર્ય-અપરાજિતસૂરિ સંપાદક-પં. કેિલાશચન્દ્ર સિદ્ધાંતશાસ્ત્રી અનુવાદક-પં. કિલાશચન્દ્ર સિદ્ધાંતશાસ્ત્રી પ્રકાશક-જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ સોલાપુર વિ.સં. ૨૫૦૪, ઈ.સ. ૧૯૭૮, ૬૫૦-૬૫૧
૨૩) પ્રવચનસાર-શ્રી કુંદકુંદાચાર્યજી
(ત્રણ ટીકાયુક્ત) સંશોધક-ઉપાધ્યાય આદિનાથ, (રાજારામ કોલેજ-કોલ્હાપુર)
૩૪૦
સમકિત