________________
૧૨) સૂત્રકૃતાર્થ સૂત્ર-મૂળ-છાયા-અન્વય-ભાવાર્થ-ટીકા સહિત અનુવાદક-પંડિતરત્ન હેમચન્દ્ર મ.સા.
પ્રધાનસંપાદક-પૂ. અમરમુનિજી મ.સા. પ્રકાશક-આત્મજ્ઞાનપીઠ-માણસા, પંજાબ
વી.સં. ૨૫૦૭, વિ.સં. ૨૦૩૮, ઈ.સ. ૧૯૮૧
૧૩) જ્ઞાતાધર્મકથા સૂત્ર-મૂળ, ભાવાર્થ, વિવેચન, ચાર્ટ, પરિશિષ્ટ યુક્ત પ્રધાનસંપાદક-પૂ. લીલમબાઈ મ.સ. અનુવાદક-પૂ. સુમનબાઈ મ.સ. પ્રકાશક-શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન રાજકોટ ઈ.સ. ૨૦૦૪
૧૪) રાજપ્રશ્નીયસૂત્ર-મૂળ, ભાવાર્થ, વિવેચન પ્રધાન સંપાદક-પૂ. લીલમબાઈ મ.સ.
અનુવાદક-પૂ. બિંદુબાઈ મ.સ./ પૂ. રૂપલબાઈ મ.સ.
પરામર્શક-પૂ. ઉષાબાઈ મ.સ.
સહસંપાદક-ડૉ. આરતીબાઈ મ.સ.
સુબોધિકાબાઈ મ.સ.
પ્રકાશક-ગુરુપ્રાણ ફાઉન્ડેશન-રાજકોટ
ઈ.સ. ૨૦૦૪
૧૫) પ્રશ્નવ્યાકરણ સૂત્ર-મૂલ-છાયા-પદાર્થ-મૂલાર્થ-વિસ્તૃત વ્યાખ્યા સહિત વ્યાખ્યાકાર-હેમચન્દ્રજી મ.સા.
સંપાદક-શ્રી. અમરમુનિ મ.સા.
પ્રકાશક-સન્મતિ જ્ઞાનપીઠ, આગરા-૨
વી.સં. ૨૪૯૯, વિ.સં. ૨૦૩૦, ઈ.સ. ૧૯૭૩
સમકિત
૧૬) સ્થાનાંગસૂત્ર-સ્ટીક
ટીકાકાર-આચાર્ય અભયદેસૂરિ સંપાદક સંશોધક-મુનિ જંબૂવિજયજી પ્રકાશન-શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ-૩૬
વિ.સં. ૨૦૫૯
૩૩૫