________________
સંદર્ભ ગ્રંથ સૂચિ
શ્વેતાંબર જૈન આગમ સાહિત્ય
૧) આયારો-(મૂળપાઠ, અનુવાદ, ટિપ્પણ) વાચનાપ્રમુખ-આચાર્યતુલસી સંપાદક-મુનિ નથમલજી પ્રકાશક-જૈન વિશ્વભારતી પ્રકાશન-લાડનું રાજસ્થાન-વી.સં. ૨૦૩૧ (૨૫૦૦મો ભ. મહાવીર નિવાર્ણદિન)
૨) જૈનાગમનવનીત ભાગ ૧થી ૭
૩) આગમદીપ-પ્રકીર્ણકઆગમ ભાગ ૧થી ૭ અનુવાદક-મુનિ દીપરત્નસાગરજી પ્રકાશક-આગમદીપ પ્રકાશન અમદાવાદ
આગમમનીષી-શ્રી ત્રિલોકમુનિજી મ.સા. સંપાદક-આગમન્ન પૂ. સુરેશમુનિજી મ.સા. પ્રકાશક-શ્રી મહાવીર સેવા ટ્રસ્ટ-રાજકોટ ઈ.સ. ૨૦૦૭
૪) આચારાંગસૂત્ર-ભાગ ૧, ૨, સંપાદક-પૂ. લીલમબાઈ મહાસતીજી પ્રકાશક-ગુરુપ્રાણ ફાઉન્ડેશન-રાજકોટ ઈ.સ. ૧૯૯૭-૯૮
૫)
સમકિત
આવશ્યકસૂત્ર-ટીકાકાર-આચાર્ય શ્રી ઘાસીલાલજી મ.સા. નિયોજક-પં. કહૈયાલાલજી મ.સા. પ્રકાશક-જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ-રાજકોટ બીજું સંસ્કરણ-ઈ.સ. ૧૯૫૮
૩૩૩