________________
સમકિત પ્રાપ્તિના ભાંગાઃ
આ ભાંગા ખાલી પહેલી વખત સમકિત પ્રાપ્તિ થાય ત્યાર માટેના જ નથી, પણ વમાઈ ગયેલા પાછા સમકિત પામે તેના પણ ગણવા. કેમ કે દા.ખ. (૧) ક્ષાયિક સમકિત (૨) ક્ષાયિક વેદક સમકિત તે પહેલી વાર ગ્રંથિભેદ કરતી વખતે ન થાય પણ વમાયેલાને ફરીથી સમકિત પ્રાપ્તિ વખતે થઈ શકે છે. જ્યારે પણ સમકિત પ્રાપ્ત કરે પહેલીવાર કે બીજીવાર તેઓને આ નીચે બતાવ્યા મુજબ બારમાંથી કોઈને કોઈક અવસ્થા પ્રમાણે થાય છે.
આ સમકિત પ્રાપ્તિના અલગ અલગ રસ્તાઓ છે.
સમકિત
૧૪૩