________________
પત્રાંક-૭૦૬
૨૮૩
તોડો. જો ભી દર્શનમોહ હૈ, ચારિત્રમોહ હૈ, જો ભી ઐસે ભી વિકારકે પરિણામ હો પહલે ઉસકે અનુભાગકો તોડના હૈ. ઉસકી શક્તિકો તોડે બિના વો નિર્બલ નહીં હોંગે. ઔર જહાંતક નિર્બલ નહીં હોંગે તો અભાવકે લાયક ભી હોંગે નહીં. અભાવ કરને કે લિયે અભાવકે લાયક બનાનેમેં યે સબ જો મુમુક્ષુકી ભૂમિકા હૈ ઉસમેં યે Process ચલતા હૈ ઔર યે Process કિસ-કિસ કષાયમેં કૈસે-કૈસે ચલતા હૈ, વહ એક-એક બાત કો ઉઠાકે લિ હૈ. અભી તૃષ્ણાકી બાત કી. પહલે અહંભાવકી બાત લી, અબ તૃષ્ણાકી બાત લી. યે લોભ ઔર માન મનુષ્યપર્યાયમેં દો (કષાય) મારતે હૈ. પરિભ્રમણ કરાતે હૈં, જન્મ-મરણ કરાતે હૈં. દોનોં બાત અચ્છી લી હૈ. આગે લેંગે.....
મુમુક્ષુની ભૂમિકામાં કેટલાક ગુણ હોવા આવશ્યક છે; જેમાં આત્મરુચિની પ્રધાનતા છે. જેના કારણે સરળતા, પ્રયોજનની પક્કડ, યથાર્થ ઉદાસીનતા, વગેરે ગુણ ઉત્પન્ન થાય છે. આત્મરુચિ વિના – ક્ષયોપશમાન કાર્યકારી થતું નથી, કેમકે પ્રયોજનભૂત વાત ઉપર લક્ષ જતુ નથી; પારમાર્થિક સરળતા ઉત્પન્ન થતી નથી. દેવગુરુ પ્રત્યે અર્પશતા, આત્માર્થાતા આદિના મૂળમાં આત્મરુચિ હોવા યોગ્ય છે. આત્મરુચિ જ જીવને સંસારથી યથાર્થ ઉદાસીનતામાં રાખે છે. અને અંતર જિજ્ઞાસાપૂર્વક અંતર ખોજને ઉત્પન્ન કરે છે. દર્શનમોહને મંદ કરવાવાળો આ મુખ્ય ગુણ છે. સ્વરૂપના ભાવભાસનપૂર્વક ઉત્પન્ન થયેલી અનન્ય રૂચિ સમ્યક્ત્વ ઉત્પન્ન કરવાવાળો મુખ્ય ગુણ છે. જેને મુમુક્ષુને પોતાની અંદર દેખવો જરૂરીછે.
(અનુભવ સંજીવની-૧૭૪૦)