________________
(૧૮). ૧૯રમાં બિકાનેર નિવાસી શ્રેષ્ઠી જૂહારમલજી સમિરમલજી સામસુખા. પ્ર. ૧ પ્રતિષ્ઠા કરી.
સભામંડપમાં દહેરી બે આરસની.
જમણી તરફની આ મોટી નકશીદાર દહેરીમાં ટીપલી વાળા બાઈ ઉજળીએ પ્રતિમા ૬ની સં. ૧૫૬ માં પ્રતિષ્ઠા કરી. (અનંત, વાસુપૂજ્ય, વિમળ,સુપાશ્વ, ચંદ્રપ્રભ અનંત) ડાબી તરફ દહેરીમાં પાટણવાળા શા. ચુનીલાલ ખીમચંદની સ્ત્રીએ સં. ૧૯૬રમાં પ્રતિમા ૨ સ્થાપ્યાં (રાષભ, અભિનંદન.)
મોટા ૮ ગેખની વિગત, શ્રી મહેતાકુમારી જિનેંદ્ર પ્રાસાદના સભામંડપમાં ચારે બાજુની ભીંતે મેટા બેવડા ગેખ નં. ૮ અને નાના ગોખ રર આવેલા છે. તેમાં બિરાજતા પ્રભુજીના નંબર ઉપર રથી કમસર ગણવાથી નીચે લખ્યા ધણની પ્રતિમા જાણવી.
મેટા ગેખ નબર ૧ લો. પ્રતિમા નંબર ૧ શા. દેવચંદ હર્મચંદ પુનાવાળા. સં. ૧૯૫૧ માં -
(સુવિધિ) સ્થાપ્યા. ૨ પરણા. - ૩
પરોણા.