________________
(૧૭) ત્રિભુવન જ્યોતિ અખંડિત તિનકે શ્યામ ઘટા જેસે જળ ધરકી. છે જય ૦ કમઠ ઉડાય વાય ક્યું વાદળ; જીતકરી અપને ઘરકી. . જય બાલપણમેં અદ્ભુત જ્ઞાની; કરૂણા કીધી. વિષધરકી. . જય૦ છે અષ્ટકરમ દળ સબ ખપાયે, શ્રેણી ચઢવા શિવપુરકી. . જય માતા વામા ઉદર જિન જાયે; જેણે અશ્વસેન નરેશ્વરકી. જયો કહે જિનચંદ મેરે પ્રભુ પારસ જેસી છાયા સૂરતરૂકી. છે જય૦
શ્રી અષભદેવનું સ્તવન, બીજી અશરણ ભાવનાએ દેશી.
ભરતજી કહે સુણ માવ, પ્રગટ્યા નવે નિધાન રે નિત્ય નિત્ય દેતાંરે ઓલંભડા; હવે જુએ પુત્રના માન રે. અષભની શેભા શી કહું કે અંચલી મે ૧અઢાર કોડાકોડ સાગરે; વસીયે નગર અનુપરે છે ચાર જજનનું રે માન છે; ચાલ જોવાને ભૂપરે છે કાષભ૦ મે ૨ એ પહેલે રૂપાને કેટ છે, કાંગરા કંચનસમરે છે બીજે કનકને કેટ છે; કાંગરા રતન સમાનરે. છે અષભ ૩ ત્રીજો રતનને કેટ છે; કાંગરા મણિમય જાણુરે છે તેમાં મધ્ય સિંહાસને; હુકમ કરે પ્રમાણ રે. . રાષભ કે ૪ પૂર્વ દિશીની સંખ્યા સૂણે; પગથિયા વીશ હજારે છે ઈણપરે