________________
( ૨૧૧ )
।। શિ। ૫ ।। સંઘ સહિત શામલા જિન પૂજિ, હીરા જડિત સેાપારી રે; માની સૂરતકા. ॥ શિ॰ ॥ ૬ ॥ મુક્તાફળ સ્વસ્તિક કે ઉપર, અતિ ઉત્તમ ફળ ધારી, તસ હૅશ ઢરડા. ॥ શિ॰ ॥ ૭ ॥
แ
શાંતિનાથનુ સ્તવન ૫ રાગ ભૈરૂ. ૫
આંગણ કલ્પ ક્લ્યારી હમારે માઇ; II ના રિદ્ધિ વૃદ્ધિ સુખ દાયક, શ્રી શાંતિનાથ મિલ્યારી. ।। હમા૨૦ ૫ કેસર ચંદન મૃગમદ લેલી, માંહિ ખરાસ મિલ્ચારી. ॥ પૂજત શ્રી શાંતિનાથજી કી પ્રતિમા, અલગ ઉગ ટલ્યે રી. ૫ હમારે૦ ના શરણે રાખ કૃપાકર સાહિબ, જ્યું પારેવા પલ્યારી. ! સમયસુંદર કહે તુમારી કૃપાસે, હું' રહી શ્યુ સેહિલારી. ા હમારે માઈ.! આંગણુ૦ ॥
શ્રી આદિનાથનુ સ્તવન. રાગ ભેરૂ.
દેખારે આદિશ્વર સ્વામી, કૈસા ધ્યાન લગાયાડે. ॥ કર ઉપર કર અધિક બિરાજે, નાસા ધ્યાન લગાયાઉં. ॥ કેવળ નાણુ ઉપાડ઼ જિનેશ્વર, મુક્તિ રમણીકુ ચાયા હૈ! દે છ
แ