________________
૨૮
ઈબ્દોપદેશ . દુઃખના કારણભૂત એવા દેહાદિ સંયોગના પરિત્યાગનો નિર્દેશ –
બ્લોક-૨૮
दुःखसन्दोहभागित्वं संयोगादिह देहिनाम् । त्यजाम्येनं ततः सर्वं मनोवाक्कायकर्मभिः || દુઃખના ડુંગરો વેદે, જીવો સંયોગ કારણે;
મન વાણી તનુ કમેં, તજું સંયોગ સર્વને. અન્વયાર્થ – [૬] આ સંસારમાં સિંચો] દેહાદિના સંબંધથી વિહિના] પ્રાણીઓને [૬સન્દોઢ મા7િ] દુઃખ-સમૂહ ભોગવવો પડે છે, [તતઃ] તેથી [ચને સર્વ) તે સમસ્ત(સંબંધ)ને [મનઃ વીઝ વય ઝfમ:] મન-વચન-કાયની ક્રિયાથી દૂચનાન] હું તાજું છું. અર્થ – આ સંસારમાં દેહાદિ સંબંધે પ્રાણીઓને દુઃખસમૂહ ભોગવવા પડે છે, અનંત ક્લેશ ભોગવવો પડે છે. માટે આ સમસ્ત સંબંધને કે જે મન, વચન, કાયાની ક્રિયાથી થયા કરે છે; તે સર્વને મનથી, વચનથી, કાયાથી છોડું છું.