SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ઇબ્દોપદેશ બંધ-મોક્ષનું કારણ – શ્લોક-૨૬ बध्यते मुच्यते जीवः सममो निर्ममः क्रमात् । तस्मात्सर्वप्रयत्नेन निर्ममत्वं विचिन्तयेत् ॥ મમતાથી જીવને બંધ, મુક્તિ નિર્મમતા થકી; માટે સર્વ પ્રયત્ન એ, ધ્યાવો નિર્મમતા નકી. અન્વયાર્થ – સિમH: નીવ:] મમતાવાળો જીવ અને [નિર્મમ: નીવ:] મમતારહિત જીવ [માત] અનુક્રમે વિધ્યતે] બંધાય છે અને મુિચ્યતે] મુક્ત થાય છે (બંધનથી છૂટે છે); [તસ્માતો તેથી [સર્વ પ્રયત્નનો પૂરા પ્રયત્નથી [નિર્મમત્વી નિર્મમત્વનું [વિન્તિયેત] વિશેષ કરીને ચિંતવન કરવું જોઈએ. અર્થ - મમતાવાળો જીવ કર્મોથી બંધાય છે અને મમતારહિત જીવ મુક્ત થાય છે, માટે દરેક પ્રકારથી સંપૂર્ણ પ્રયત્ન વડે
SR No.007166
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapad Aacharya
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy