________________
જેઓ એ પ્રમાણે ધૂર્ત નથી અને અંતરમાં વૈરાગ્યપૂર્ણ
છે, તેમનું ચરિત્ર કહે છે
શ્લોક-૨૨
ये
स्तत्त्वैकनिष्ठा
निःस्पृहास्त्यक्तसमस्तरागागलिताभिमानाः
संतोषपोषैकविलिनवाञ्च्छा
स्ते रञ्जयन्ति स्वमनो न लोकम् ।।
જે નિઃસ્પૃહી ને વળી તત્ત્વલીન, વૈરાગ્યરંગી વળી
ગર્વહીન; ~
સંતોષથી તૃપ્ત સ્વયં રહે છે, તે લોકનું રંજન ના કરે છે.
True holy beings, devoid of desire, Having discarded the 'attachment quagmire' To truth' are devoted wholly and solely, Have dissolved all pride and pomposity, Whose all in one wish is only nourishment Of the sacred spirit of ‘self-contentment'; Such beings seek genuine joy of the 'self' Instead of pleasing one and all else.