________________
કામ કેવો હાનિકારક છે. તે કહે છે –
શ્લોક-૧૪
यदर्जितं . वै वयसाऽखिलेन, . ध्यानं तपो ज्ञानमुखं च सत्यम् । - લોન સર્વ પ્રત્યો તત્, વામો વહી પ્રાપ્ય છ યતીના ||.
મહા પ્રયત્ન ગુણ મેળવેલા, . જ્ઞાનાદિથી જીવન કેળવેલાં; જો ચિત્તમાં કામ કદી ભળે છે, તો સદ્ગુણો સૌ ક્ષણમાં બળે છે.
Such finer fruits which ascetics desire And - after an entire lifetime - acquire; Self-meditation', as also 'penance', Knowledge' and attainment of 'real essence' Are all burnt to ashes instantaneously, Collectively, completely and very cunningly, By Kama', the God of sensual longing, Oft cleverly disguised as a beautiful earthling.