________________
. શરૂઆતમાં ગ્રંથકર્તા. સ્વાત્મસંબોધનપૂર્વક - ભવ્ય જનને સમજાવવા અનુભવનું સ્વરૂપ કહે છે –
શ્લોક-૧
शब्दादिपञ्चविषयेषु . . विचेतनेषुः, योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति । यस्माद् भवान्तरगतान्यपि चेष्टितानि, . प्रादुर्भवन्त्यनुभवं तमिमं भजेथाः ॥
શબ્દાદિ પાંચ વિષયો થકી સાવ નોખું, ચૈિતન્ય તત્ત્વ ઝળકે હૃદયસ્થ ચોખ્ખું-- ને જે પ્રકાશિત કરે ગત જન્મ ચેષ્ટ, તે તત્ત્વના અનુભવે ધરજો સુનિષ્ઠા.
Endeavour, endeavour, endeavour, Ő man! To seek sincerely and thereby obtain, That 'self-experience' which unfolds in a heart The wisdom to set sound and all senses apart, As non-living objects, distinct from knowledge, (Like a chariotear from his carriage). That wisdom, which reveals to the eyes of the soul The deeds of earlier births and all. ' ' '