________________
ઋણસ્વીકાર...
* મૂળ શ્લોક - આચાર્યશ્રી ચિરંતનજી * ગુજરાતી પદ્યાનુવાદ - મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ
(દિલનો દીવો') * અંગ્રેજી પદ્યાનુવાદ - શ્રી નીલેશ્વરીબેન કોઠારી તથા
(મુનિશ્રી મૃગેન્દ્રવિજયજી મહારાજ 'Explanation' સંકલિત “હૃદયપ્રદીપષત્રિશિકા - .
The Light of the Soul'Hiell
સાભારઉદ્ધત) * ‘અર્થ
- આચાર્યશ્રી વિજય રત્નસુંદરજી
(“ચેતન! જ્ઞાનદીપ પ્રગટાવો') * “ભાવાર્થ'
શ્રી જૈનધર્મ પ્રસારક સુભા, ભાવનગર દ્વારા પ્રકાશિત
હૃદયપ્રદીપ'માંથી સાભાર ઉદ્ભત * પ્રસ્તુત સંકલનકાર્યમાં - શ્રીમતી સ્મિતાબેન કોઠારી, વિવિધ સ્તરે યોગદાન ડૉ. અતુલભાઈ શાહ,
કુમારી રીમા પરીખ,
શ્રી પ્રમેશભાઈ શાહ * ઉપરોક્ત તમામ કૃતિઓના પ્રકાશક મહાનુભાવો તેમજ સંસ્થાઓ