SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ दसरा सप्तक तीसरा सप्तक । चौथा आधा सप्तक । प्रथम सप्तक सुपासं w¢ 61; ગુમડું 5) નામ 21 મુકુળ 20 વિકd 13 ) વારલુપુi 12) સિં 19) firi 4 મ7 38 બ નિમં 25 ખ્રિસ11 (5નિ મi lol! ન સુવેરિ 9: 1 (sque 8 Fરંતું : ૧ Im અરે 18 ને, ચું 17, Riઉં 16/3 6. ઘÍ15 चवंदामि વઘમi 24 VI 23 ( 22°N ઉમં15 પ્રત્યેક ચિત્રોમાં સપ્તકને ઉર્જા સ્ત્રોતમાં ફેરવવાની પધ્ધતિ દેખાડેલી છે. કુલ સાડા ત્રણ આવર્તનમાં સાડા ત્રણ સપ્તક છે. પ્રથમ સપ્તક સમ્યક દર્શનનું છે. બીજુ સપ્તક સમ્યક જ્ઞાનનું છે. ત્રીજુ સપ્તક સમ્યક ચારિત્ર છે. અને જોયું ત્રણ નામ વાળુ અર્ધ સપ્તક તપનું છે. ત્યાર પછી ઉર્જા આગળ હૃદય સુધી પહોંચતા જ આપણો સંપર્ક અચાનક પરમ તત્વ સાથે થઇ જાય છે. અભ્યાસ થઇ ગયા પછી કરોડરજ્જુમાં નામ મંત્રથી ઉપર જઇ“જીણ” શબ્દથી આગળની બાજુ નીચે ઉતરી શકીએ છીએ, નામાં સપ્તક પછી ઉપર ઉર્જાને ખાલી કરી નીચે ઉતરી મૂળાધારમાં પહોંચવાનું છે. સાધનાનો ક્રમ એજ રહેશે. ફકત ઉર્જા સ્ત્રોતમાં આરોહ અવરોહનો આ પણ એક પ્રકાર છે. અહીં આનો એટલે ઉલ્લેખ કરવો જરૂરી છે કારણ કે કયારેક ઉર્જા મૂળાંધારથી કરોડ રજ્જુનાં માર્ગ ઉપર આવે છે. આવી સ્થિતિમાં ગભરાવવું નહીં એને પણ એક વિશેષ ઉપલબ્ધિ સમજી તેને સ્વીકારી લેવું. હવે આપણે આગળની વિધિનો પ્રયોગ કરીએ છીએ. આ ચિત્રમાં બતાવેલો શકિત સ્રોત અદભુત છે. એને ધ્યાનથી જોવો તો એમાં ઉર્જા સ્ત્રોત મણકાઓની જેમ ફરતો દેખાશે. તમે હાથમાં ફરતી માળાને તો ઘણીવાર જોઇ હશે. પણ અહીં તો માળા પોતે પોતાનામાં જ ફરી રહી છે. માળાનાં બન્ને છેડાઓ જે મણિમાં બંધ હોય છે તેને મેર કહેવામાં આવે છે. આ છે આપણાં મેરુદંડનો ઉપરનો ભાગ જેને મેડલાઓબલેંગેટા કહે છે. મેરની ઉપર કેટલોક દોરો વીંટાળી ઉપર આકાશ તરફ ખુલ્લો મૂકવામાં આવે છે. વીંટાળેલો ભાગ મગજ છે. અને ખુલ્લા દોરાઓ વાળની નિશાની છે. જે આપણાં સમર્પણ યુકત નમસ્કાર કરવાના અને આશીર્વાદ લેવાનું સ્થાન છે. આપણી ઉર્જા સ્ત્રોતની નિશાની માળા છે. હવે આપણે ચોવીસે નામોનુંસેટીંગ જોઇએ. ચિત્રો ફકત જોવાના નથી એને ધ્યાનથી જોઇ સમજી અને અંતર મનમાં પ્રતિષ્ઠિત કરવાના છે. નામ અને શબ્દોની પ્રતિષ્ઠા પછી બીજી મુલાકાતમાં ભાવો દ્વારા તત્વ-સ્પર્શ કરવાનો છે. ચોવીસ ઇનવરોમાં સંયોગ, સબંધ, સ્થાપનનો પ્રયોગ કરવાનો છે. પ્રત્યક્ષનો આનંદ લેવાનો છે. હવે પ્રયોગના સંયોગ માટે પેલા વિયોગ પણ જરૂરી છે એટલે આપણે વિરામ લેશું. [58].
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy