________________
-
-
નમો જિણાણે જિઅભયાણ
સુવિહિં ચપુફદd, સીઅલ સિર્જસ વાસુપુજ્જચા વિમલમણતં ચણિ , ધમ્મ સંતિ ચ વંદામિ II
તીર્થ બનાવી તીર્થકર પ્રભુ તીર્થનું જ્ઞાન તું છે. જિનવરબનીને જિનસ્વરૂપનું પ્રગટાવે નિજભાનતું છે. સર્વ જીવોનાં દુ:ખ હરનારો, ભકતોનો ભગવાન તું છે. કર્મકુંત, ભગવંત અરિહંત મુકિતનું વરદાન તું છે.
-
-