________________
:- કિત્તઇસ્સું ચઉવીસં :
ઉસભમજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઇં ચ । પઉમપ્પહં સુપાસું, જિર્ણ ચ ચંપ્પėવંદે ।।
તું હરનારો જનમ જનમનાં પાપ સંતાપ સારા, તું કરનારો જગ અજવાળું તોડી તમ અંધકારા, પ્રગટાવે તું સત જીવનમાં સહુ જીવોનાં છો સહારા, કીર્તન કરવા થયા અધીરા સુણો અંતર્યામી મ્હારા,