________________
૩.પ્રણિધાનસિક:
કરવાની પ્રક્રિયા આ ત્રિકમાંથી મળશે અને સંબંધ દ્વારા પરમાત્મા સાથે સંબંધ સ્થાપવામાં આવ્યો છે. અભિયુઆ, વિહુયરયમલા, પહીજરમરણા, ગાયા. ૫ ની પ્રથમ પંકિતમાં આ ત્રિક છે. આમાં ધ્યાન અને સંવાદ દ્વારા પરમાત્મા સાથે સંબંધ સ્થાપિત કરવામાં આવ્યો છે. ગાથા ૫ અને ૭માં સાધકનાં કર્તા પણાને મહત્ત્વ આપતા એવા શબ્દત્રયીનો પ્રયોગ થયો છે. “મએ-મે. મમ”. અસ્તિત્વનો સ્વીકાર કરી પ્રકટ ભાવો સાથે અહીં સમર્પિત થઇ જવાની રજુઆત કરવામાં આવી
૪.પ્રસ્તુતિત્રિક:
૫. પ્રસાદત્રિક :
૬. પ્રણામત્રિક :
૭.પરિણામત્રિક :
પસીયંતુ- સમાવિવરમુત્તમંદિડુ-સિધ્ધા સિધ્ધિ મમ દિસંતુ આ ત્રણે સાર્થક પ્રસ્તુતિ છે. પરમાત્મા પ્રસ્તુતિનો પ્રસાદ આપે છે. ઉત્તમ પુરુષોનો પ્રસાદ પણ ઉત્તમ હોય છે. ઉત્તમ સમાધિ અને સિધ્ધત્વનો પ્રસાદ તીર્થંકર સિવાય બીજું કોણ આપી શકે? “કિત્તિય-વંદિય-મહિયા” ગાયા-૬ કીર્તન દ્વારા સ્તવન રૂપે, વંદન દ્વારા નમસ્કાર રૂપે અને મહિઆ શબ્દથી પૂજન દ્વારા પરમાત્માને પ્રણામ કરવાની આ નમસ્કાર ત્રિક છે. “આરુગ્ગબોરિલાભંસમાવિરમુત્તમંદિ,” -ગાથા-૬ પરમાત્માની ઉપાસનાથી, કીર્તનથી, વંદનથી, પૂજનથી આપણને શું મળે છે? ક્યા કારણથી આપણે પરમતત્વની ઉપાસના કરીએ છીએ? એનો જવાબ આ ત્રિકમાં છે. આ ત્રિક પ્રત્યેક પ્રક્રિયાઓનું પરિણામ રજુ કરે છે. કીર્તનનું પરિણામ–આરોગ્ય છે. વંદનનું પરિણામ- બોધિ છે. (જ્ઞાન) પૂજનનું પરિણામ - ઉત્તમ સમાધિ છે. “ચંદેસનિમ્મલયરા-આઇએસુઅહિયં પયાસયરા સાગરવર ગંભીરા”-ગાથા-૭ સંપૂર્ણ લોકાલોકને જાણવાવાળા સંપૂર્ણ લોકની યાત્રા સમાપ્ત કરી લોકનાં અગ્રભાગ પર સિધ્ધસ્થિતિમાં
[202].
૮. પ્રતીકત્રિક :