________________
લોગસ્સ ઉજ્જોયગરે અમ સહુનું તમ હરે
લોગસ્સ ઉજ્જોયગરે, ધમ્મતિર્થીયરે જિણો. અરિહંતે કિન્તઇસ્મ, ચકવીસ પિ કેવલિil
ઓ વિશ્વભર ! જગહિતકર લોકનું સૂત્ર તું છે. ચોવીસ અનવર જેમાં દિશે એવું એક જ ચિત્ર તું છે. કીર્તનમયી બની અવતરિત થયો એ ગૌતમનો પત્ર તું છે. મુકિત સુધી પહોંચાડે છે એવો એક જ મિત્ર તું છે.