________________
કે
.
માનવશરીરમાં સ્ત્રી અને પુરુષનાં ભેદનું મુખ્ય કારણ નાભિ છે, હાથ, પગ, નાક વગેરે બધાં અવયવો સરખા હોવા છતાં પણ નાડી સંચાલન ભાવુકતા, પાચના સંસ્થાન, શારીરીક અને માનસીક ક્ષમતાઓમાં અસમાનતા હોવાનું કારણ નાભિ છે. એને નાભિ કમળ પણ કહેવામાં આવે છે. વ્યાવહારિક પ્રથાઓમાં અને પૂજાદિ કાર્યક્રમોમાં જ્યાં યુગલ રૂપે સ્ત્રી-પુરુષો સાથે બેસે છે. ત્યાં મોટે ભાગે સ્ત્રીને પરષની ડાબી બાજુએ બેસાડવાની પરંપરામાં રહસ્ય છુપાયેલું છે. હાથમાં બાધવામાં આવતું રક્ષા સૂત્ર પુરુષનાં જમણા હાથે અને સ્ત્રીઓનાં ડાબા હાથે બાંધવાની પરંપરાબધી જ નાભિ મંડળની વિભિન્નતાને કારણે જ હોય છે.
બન્ને કમરોની વચ્ચે આવેલું નાભિ કમળ કાચબા આકારે સ્ત્રીઓનાં શરીરમાં ઉર્ધ્વમુખે અને પુરુષનાં શરીરમાં અધોમુખે હોય છે. પરીક્ષા પ્રકરણ ગ્રંથની પ્રસ્તાવના નું પ્રસ્તુત ઉદાહરણ વિશ્વમાં એક મહાન રહસ્યને પ્રગટ કરે છે. આ જ વિચારોનાં આધારે વિદેશીઓએ એક તથ્ય રજુ કર્યું છે. વલયમાં આકર્ષણ અપાકર્ષણ સ્ત્રી
[131].