________________
તિત્યયરા મેં પસીયંતુ
એવં મએ અભિયુઆ, વિહુયરયમલાપહીણજરમરણા ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયતા
અભિસ્તોતા તું રજમળરહિત, પ્રક્ષીણા જન્મ મરણા, પરમ સ્વરૂપે ચોવીસેજિનાઆપો અમને આત્મશરણા જિનવર તીર્થંકર પસીયંતુ, ઉર આનંદ ભરણા, પસન્નતામાં પ્રગટ થઇને વહો મુજમાં આત્મ ઝરણા II.
---
-