________________
૪૪૦ : સ્વાધ્યાય સંચય
આપી આવ્યો પ્રભુને કોલ ભક્તિરસમાં હૈયું ઝબોળ;
એક વાર તો પ્રેમથી બોલ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ... સત્સંગના સંગીત મહીં તું હરિના ગુણલા ગાતો જા, અવસર આવ્યો ફરી ન આવે, સાચો માનવ બનતો થાતો) જા. એક વાર તો પ્રેમથી બોલ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ
–૪–
૧. આતમ ઔર પરમાત્મા, અલગ રહે બહુ કાલ,
સુંદર મેલા કર દિયા, સદ્ગુરુ મિલા દલાલ. ૨. ભેદી લિયા સાથે મેં વસ્તુ દિયા બતાય, - કોટિ જનમ કા પંથ થા, પલમાં દિયા છડાઈ. ૩. ચાર ખાણ મેં ભટકતા, કબહું ન લાગત પાર,
સો તો ફેરા મિટ ગયા, સદ્ગુરુ કે ઉપકાર. ૪. મન મારન કી ઔષધિ, સદ્ગુરુ દત દિખાય,
ઇચ્છિત પરમાનંદ કો, સો સદ્ગુરુ શરણે જાય. ૫. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ,
ગુરુ બિન સંશયના મિટે, જય જય જ્ય શ્રી ગુરુદેવ. ૬. તુલસી જગત મેં આય કે, કરી લિજે દો કામ,
દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ. ૭. કબીર કહે કમાલ દો બાતેં લિખ લે,
કર સાહેબની બંદગી ભૂખા તો કુછ દે. ૮. લેને કો હરિનામ હૈ દેને કો અન્નદાન,
તરને કો આધીનતા, બૂડને કો અભિમાન. ૯. મુફત મનુષ તન પાય કે, જોન ભજન ગુરુરાજ,
સો પીછે પછતાયેંગે, બહુત ધિસંગે હાથ.