________________
૪૨૨ : સ્વાધ્યાય સંચય
જબ પ્રાન તન સે નિકલે ઇતના તો કર હો સ્વામી,
જબ પ્રાણ તન સે નિકલે; તેરા નામ પ્રભુજી મેરે,
હર બાર મુખ સે નિકલે. ઇસ દુનિયા કી કુછ યાદ ન હો,
તુમ નૈનન મેરે સાથ રહો; બંધન કટ જાય સબહી મેરે
જબ પ્રાણ તન સે નિકલે. * મેં લોભ મોહ સે બચ જાઊં,
ઔર ભવસાગર સે તર જાઊં; હો તેરી દયા કી એક નજર,
જબ પ્રાણ તન સે નિકલે.
–* _
સાંભરે ત્યારે મૂકું પગ મહેલમાં જ્યારે,
સ્મરણ સ્મશાનનું ત્યારે; મૂકે પગ પુષ્પશૈયામાં,
ચિતા પણ સાંભરે ત્યારે. ૧ ધરું તન શાલ દુશાલા,
કફન પણ સાંભરે ત્યારે સુણું સંગીત સ્વજનનું,
રૂદન પણ સાંભરે ત્યારે. ૨ ચડું સુખપાલમાં જ્યારે,
નનામી સાંભરે ત્યારે, જમું મિષ્ટાન ફળ જ્યારે,
મરણ પિડ સાંભરે ત્યારે. ૩