________________
૩૩૪ : સ્વાધ્યાય સંચય
સંગ્રહનયથી જે અનાદિ, પણ એવંભૂતે સાદિ લાલ; અo જેહને બહુ માને પ્રાણી, પામે નિજ ગુણ સહ નાણી લાલ; અ૦ ૫ થિરતાથી થિરતા વાધે, સાધક નિજ પ્રભુતા સાધે લાલ; પ્રભુગુણને રંગે રમતા, તે પામે અવિચળ સમતા લાલ. અ૦ ૬ નિજ તેજે જેહ સુત્રેજા, જે સેવે ધરી બહુ હેજા લાલ; અ ૦ શુદ્ધાલંબન જે પ્રભુ ધ્યાવે, તે દેવચંદ્ર પદ પાવે લાલ.
અ
અ
-*
(૧૧) શ્રી વજાંધર જિન સ્તવન
વિહરમાન ભગવાન, સુણો મુજ વિનતિ, જગતારક જગનાથ, અછો ત્રિભુવન પતિ; ભાસક લોકાલોક, તિણે જાણો છતિ, તો પણ વીતક વાત, કહું છું તુજ પ્રતિ. ૧ હું સ્વરૂપ નિજ છોડી, રમ્યો પર પુદ્ગલે, ઝીલ્યો ઊલટ આણી, વિષય તૃષ્ણાજલે; આશ્રવ બંધ વભાવ, કરું રુચિ આપણી, ભૂલ્યો મિથ્યાવાસ, દોષ દઉં પરભણી. ૨
અવગુણ ઢાંકણ કાજ, કરું નિમત ક્રિયા, ન તજું અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા, દૃષ્ટિરાગનો પોષ, તેહ સમકિત ગણું. સ્યાદ્નાદની રીત, ન દેખું નિજપણું. ૩
મન તેનું ચપલ સ્વભાવ, વચન એકાંતતા,
વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે લોકોત્તર દેવ, નમું દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભો
જે
જે છતાં; લોકિકથી, તહકીકથી. ૪
6