________________
સ્વાધ્યાય સંચય : ૩૧૧
(૪) શ્રી મોહનવિજ્યજીકૃત સ્તવન વામાનંદન હો પ્રાણ થકી છો પ્યારા,
નહી કીજે હો નયણથકી" ક્ષણ નારા; પુરિસાદાણી શામળ વરણો, શુદ્ધ સમકિતને ભાસે; શુદ્ધ jજ જિણે કીધો તેહને, ઉજ્જવળ વરણ પ્રકાશે. વા ૦ ૧ તુમ ચરણે વિષધર પિણ નિવિષ, દંસણે થાયે બીડોજા; જોતાં અમ શુદ્ધ સ્વભાવ કાં ન હુવે, એહ અમે ગ્રહ્યા છોજા. વા ૦ ૨ કમઠરથ મદ કિણ ગિણતિમાં, મોહતણો મદ જોતાં; તાહરી શક્તિ અનંતી આગળ કઈ કઈ મર ગયા ગોતાં. વા . ૩ તે જિમ તાર્યા સિમ કુણ તારે, કુણ તારક કહું એવો; સાયમાન તે સાયર સરીખો, તિમ તું પણ તું જેહવો. વા ૦ ૪ કિમપિ ન બેસો તુમે કરુણાકર, તેહ મુજ પ્રાપ્તિ અનંતી; તેમ પડે કણ કુંજરમુખથી, કીડી બહુ ધનવંતી. વા ૦ ૫ ચેક આવે એક મોજાં પાવે, એક કરે ઓળગડી; જિગુણ અનુભવ દેવા આગળ , પડખે નહીં તું બે ઘડી. વા ૦ ૬ સહવી તુમથી માહરી માયા, તેહવી તુમે પિણ ધરજો; ગહનવિજય કહે કવિ રૂપનો, પરતક્ષ કરુણા કરજો. વા ૦ ૭
–– ચોવીસમા શ્રી મહાવીર સ્વામી (૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન
વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે મિથ્યા મોહતિમિર ભય ભાગ્યું, જીત નગારું વાગ્યું રે. વી. ૧ ૫. દર્શનથી. ૧. ઇન્દ્ર