________________
સ્વાધ્યાય સંચય : ૨૯૩
લલચાવીને જે કીજે,
કિમ દોસને ચિત્ત પતી? રે, સ0 પદ મોટે કહાવો મોટા,
જિણ તિણ વાતે ન જુવો ખોટો રે. સ૦ મું - ૩ મુજ ભાવ મહેલ મેં આવો,
' ઉપશમ રસ પ્યાલો ચખાવો રે; સ ૦ સેવકનો તો મન રીઝે,
સેવક કારજ સીઝે રે. સકું૪ મનમેળ થઈ મન ન મેળો,
1 ગ્રહે આવી મત અવહેલો રે સ ૦ તુમે જાણો છો એ કરું લીલા,
પર અથી સહે કે રીસાલા રે. સ૦ કું૫ પ્રભુચરણ સરોરુહ રહેવું,
ફળપ્રાપ્તિ લહેણ દેવું રે; સ ૦ કવિ રૂપ વિબુધ જયકારી,
' કહે મોહન જિન બલિહારી રે. સ0 કું. ૬
અઢારમા શ્રી અમરનાથ સ્વામી
(૧) શ્રી યશોવિજયજીકૃત સ્તવન શ્રી અરજિન ભવજલનો તારુ, મુજ મન લાગે વારુ રે;
| મન મોહન સ્વામી. બાંહ્ય ગ્રહી એ ભવજલ તારે*, આણે શિવપુર આરે રે. ૧ તપ જપ મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે. મ0 પણ નવિ ભય મુજ હાથોહાથે, તારે તે છે સાથે રે. મન ૦ ૨ * પાઠાંતર : ભવિજન તારે.