________________
સ્વાધ્યાય સંચય : ૨૮૧
પલ્લવ ગ્રહી રૂઢ લેઈશું, નહિ મેળો' હો જ્યારે તમે મીટ; આતમ અવરેજો થઈ, કીમ ઉવેટે હો કરારી છીટ. નાયક નિજ નિવાજીએ, હવે લાજીએ હો કરતાં રસલૂંટ; અધ્યાતમ પદ આપવા, કાંઈ નહિ પડે હો ખજાને ખૂટ. જિમ તુમે તર્યા તિમ તારજો, શું બેસે હો તુમને કાંઈ દામ? નહીં તારો તો મુજને, કિમ તુમચું હો તારક કહેશો નામ. ૨૦ ૭ હું તો નિજ રૂપસ્થથી, રહ્યું હોઈ હો અનિશ અનુકૂળ;. ચરણ તજી જઈએ કીહાં? છે માહરી હો વાતલડીનો મૂલ. અ૦૮ અષ્ટાપદ પદ કમ કરે, અન્ય તીરથ હો જાશે જિમ હેડ; મોહન કહે કવિરૂપનો, વિના ઉપશમ હો નહિ મૂકું કેડ.
·*.
૧. મેળવો. ૨. તમારું.
અ૦ ૫
O
અ૦ ૬
[૨]
જિ
૭
અનંત જિણંદ અવધારીએ, સેવકની અરદાસ જિનજી; અનંત અનંત ગુણ તમ તણા, સાંભરે સાસોસાસ. જિ૰ અ ૦ ૧ સુરમણિ સમ તુમસેવના, પામીએ પુણ્ય પંડૂર; કિમ પ્રમાદતણે વશે, મૂકું અધખીણ દૂર જિ૦ ૨૦ ૨ ભક્તિજુક્તિ મન મેં વસો, મનરંજન મહારાજ; જિ સેવકની તુમને અછે, બાંહ્ય ગ્રહ્યાની લાજ. જિ ૨૦ શું મીઠા ધીઠા દીએ, તેહનો નહીં હું દાસ; જિ૰ સાથે સેવક સભવી, કીજે જ્ઞાન પ્રકાશ. જિ૰ અ ૦ ૪ જાણને શું કહેવું ઘણું, એક વચન મેળાપ, જિ મોહન કહે કવિ રૂપનો, ભક્તિ મધુર જિમ દ્રાખ. જિ અ૦ ૫
૩
.
અ૦ ૯