________________
૧૯૬ : સ્વાધ્યાય સંચય
હે! કેસર કુમકુમના કરો સાથિયા ને, કાંઈ પ્રગટાવો દીપમાળ રે. હરખે વધાવો મારા નાથને,
અને ભક્તિમાં થાઓ ઉજમાળ રે.
હે! એક એક બોલે અમૃત ઝરે,
પ્રેમે
એવી મીઠી મારા રાજની વાણી રે. હરિરસ ઝીલતાં, શ્રી લઘુરાજ, સુભાગ્યે માણી રે. હે! મોહનિદ્રાથી જગાડવા,
અને મોહન મોરલી વાગી રે. જેણે સુણી એનાં છૂટયા ઘરબાર,
એનાં કર્મોમાં લાગી લ્હાય રે.
હે! દુ:ખના વિઘન ગયા વેગળા,
ને મારી ભ્રાંતિનો કીધો ભંગ રે. હે! હ્રદયમટુકીભરી પ્રેમની,
ને માંહી પધરાવો રૂડા રાજ રે. રાજની ગોપાંગના થઈને નાચીએ,
ત્યાગી સકલ લોક લાજ રે. હે! રાજને ભજતાં, રાજને પામશુ, ભૂલીશું દેહનું ભાન . રોમ રોમ પ્રગટે રાજ સમાધિ,
હવે સ્વરૂપમાં થાણું એકતાન રે.
હે! કહેને સખી! અલી ક્યાંરે છુપાયો,
ભક્તોના ઉરનો આનંદ રે.
આજ દેવદિવાળી
આજ દેવદિવાળી
આજ દેવદિવાળી ૦
આજ દેવદિવાળી ૦
આજ દેવદિવાળી
આજ દેવદિવાળી ૦
આજ દેવદિવાળી ૦
આજ દેવદિવાળી
આજ દેવદિવાળી ૦
આજ દેવદિવાળી
આજ દેવદિવાળી
આજ દેવદિવાળી ૦
O
O