________________
સ્વાધ્યાય સંચય : ૧૩૭
પાપ છિપાયાં ના છીપે, છીપે તો મહાભાગ; દાબી ડૂબી ના રહે, રૂઈ લપેટી આગ. ૧૦ બહુ વીતી થોડી રહી, અબ તો સુરત સંભાર; પરભવ નિશ્ચય ચાલનો, વૃથા જન્મ મત હાર. ૧૧ ચાર કોશ ગ્રામાંતરે, ખરચી બાંધે લાર; પરભવ નિશ્ચય જાવણી, કરીએ ધર્મ વિચાર. ૧૨ રજ વિરજ ઊંચી ગઈ, નરમાઈ કે પાન; પત્થર ઠોકર ખાત હૈ, કરડાઈ કે તાન." ૧૩ અવગુન ઉર ધરીએ નહિ, જો હુવે વિરખ બબૂલ; ગુન લીજે કાલું કહે, નહિ છાયા મેં સૂલ. ૧૪ જૈસી જાપે વસ્તુ છે, વૈસી દે દિખલાય; વાકા બૂરા ના માનીએ, કહાં લેને વો જાય? ૧૫ ગુરુ કારીગર સારીખા, ટાંકી વચન વિચાર; પત્થર સે પ્રતિમા કરે, પૂજા લહે અપાર. ૧૬ સંતન કી સેવા કિયા, પ્રભુ રીજત હૈ આપ; જાકા બાલ ખિલાઈએ, તાકા રીત બાપ. ૧૭ ભવસાગર સંસાર મેં, દિપા શ્રી જિનરાજ, ઉદ્યમ કરી પહોચે તીરે, બેઠી ધર્મ જહાજ. ૧૮ નિજ આતમકું દમનકર, પર આતમકું ચીન; પરમાતમ કો ભજન કર, સોઈ મત પરવીન. ૧૯ સમજુ શંકર પાપ મેં, અણસમજુ હરખંત; વે લૂખાં વે ચીકણાં, ઈણ વિધ કર્મ બધંત. ૨૦
૨. લક્ષ. ૩. સાથે. ૪. નરમાશ પણાથી. ૫. તન્મય ૬. બાવળનું
૧. ટાંકણારૂપ વચન ગણ. ૨. ડરે. ૬ સ્વાધ્યાય સંચય