________________
૧૩૪ : સ્વાધ્યાય સંચય
રાઇમાત્ર ઘટવધ નહીં, દેખ્યાં કેવળજ્ઞાન, “યહ નિશ્ચય કર જાનકે, ત્યજીએ પરથમ ધ્યાન. ૧૯ દૂજા કુછભી ન ચિંતીએ, કર્મબંધ બહુ દોષ; ત્રીજો ચોથા બાયકે, કરીએ મને સંતોષ. ૨૦ ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નહીં; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગ માહીં. ૨૧ અહો! સમદષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ; અંતર્ગત ન્યારો રહે, (જ્યુ) ધાવ ખિલાવે બાળ. ૨૨ સુખ દુ:ખ દોનું વસત હૈ, જ્ઞાની કે ઘટ માંહીં; ગિરિ સર દીસે મુકરમે, ભાર ભીંજવો નહીં. ૨૩ જો જો પુદ્ગલ ફરસના, નિશ્ચ ફરસે સોય; મમતા સમતા ભાવ મેં, કરમ બંધ-ક્ષય હોય. ૨૪ બાંધ્યાં સોહી ભોગવે, કર્મ શુભાશુભ ભાવ; ફલ નિરજરા હોત હૈ, યહ સમાધિ ચિત્ત ચાવ. ૨૫ બાંધ્યાં બિન ભગતે નહિ, બિન ભગયા ન છુટાય; આપહી કરતા ભોગતા, આપહી દૂર કરાય. ૨૬ પુથ કુપથ ઘટવધ કરી, રોગ હાનિ વૃદ્ધિ થાય; પુણ્ય પાપ કિરિયા કરી, સુખ દુખ જગમેં પાય. ૨૭
૫. આર્ત-દુ:ખરૂપ પરિણામ. ૬. રૌદ્ર-પાપરૂપ પરિણામ. ૭. ધર્મ-શુભ ભાવરૂપ પરિણામ. ૮. શુકલ-શુદ્ધ પરિણામ. ૯. ગિરિ-પર્વત; સરસરોવર. ૧૦. દર્પણમાં. ૧. જે જે પુલોનો સ્પર્શ થવાનો છે, તે નક્કી થશે. તેમાં મમતા ભાવથી કર્મબંધ અને સમતા ભાવથી કર્મ ક્ષય થાય છે. ૨. બાંધેલાં કર્મ ભોગવતાં શુભાશુભ ભાવથી ફળ થાય છે, સમભાવમાં ચિત્ત હોય તો નિર્જરા થાય છે. ૩. ભોગવ્યા વિના.