________________
મોક્ષકલ્યાણક પૂજન
ત્રિભંગી) જય જય તીર્થકર મુક્તિવધૂવર ભવસાગર ઉદ્ધાર કરે, જય જય પરમાતમ શુદ્ધ ચિદાતમ કર્મકલંક નિવારકરે. જય જય ગુણસાગર સુખરત્નાકર આત્મમગનતા સાર લહ, જય જય નિર્વાણ પાય સુશાને પૂજત પગ સંસાર હરે.
38 શ્રી ઋષભાદિમહાવીરપર્યતચતુર્વિશતિતીર્થંકરા મોક્ષકલ્યાણક પ્રાપ્તાઃ અત્ર અવતર અવતર સંવૌષટું આહ્વાનનમ્.
ૐ હ્રીં ઋષભાદિમહાવીરપર્યતચતુર્વિશતિતીર્થંકરાઃ મોક્ષકલ્યાણક પ્રાપ્તા: અત તિષ્ઠ તિષ્ઠ ઠ: : સ્થાપનમુ.
ૐ શ્રી ઋષભાદિમહાવીરપર્યતચતુર્વિશતિતીર્થકરાઃ મોક્ષકલ્યાણક પ્રાપ્તાઃ અત્ર મમ સન્નિહિતો ભવ ભવ વષર્ સન્નિધિકરણમ્.
(વસંતતિલકા) પાની મહાન ભરિ શીતલ શુદ્ધ લાઉં, જન્માદિ રોગ હર કારણ ભાવ ધ્યાઊં. પૂજું સદા ચતુર્વિશતિ સિદ્ધ કાલે,
પાઉ મહાન શિવમંગલ નાશ કાલ, ૐ હ્રીં ઋષભાદિમહાવીરપર્યતચતુર્વિશતિ જિનેન્દ્રભ્યઃ મોક્ષકલ્યાણક પ્રાપ્તભ્ય નમઃ જઉં.
કેશર સુમિશ્રિત સુગંધિત ચંદનાદી,
આતાપ સર્વ ભવ નાશન મોહ આદિ. પૂજું સદા. ૐ હ્રીં ઋષભાદિમહાવીરપર્યતચતુર્વિશતિ જિનેન્દ્રભ્યઃ મોક્ષકલ્યાણક પ્રાપ્તવ્ય નમઃ ચંદનં.
ચંદા સમાન બહુ અક્ષત ધાર થાલી,
અક્ષય સ્વભાવ પાઊં ગુણ રત્ન શાલી. પૂજું સદા. 38 હ્રીં ઋષભાદિમહાવીરપર્યતચતુર્વિશતિ જિનેન્દ્રભ્યઃ મોક્ષકલ્યાણક પ્રાપ્તભ્ય નમ: અક્ષત.
ગુણ રસ્તા
પ્રખેભ્યઃ કજભાદિમહાવી.