________________
દિવ્યધ્વનિ પ્રસારણ હેતુ વિશેષ સ્તુતિ (પદ્ધરી)
૮૩
જય પરમ જ્યોતિ બ્રહ્મા મુનીશ, જય આદિદેવ વૃષનાથ ઈશ, પરમેષ્ઠી પરમાતમ જિનેશ, અજરામર અક્ષય ગુણ વિશેષ.૧. શંકર શિવકર હર સર્વ મોહ, યોગી યોગીશ્વર કામ દ્રોહ, હો સૂક્ષ્મ નિરંજન સિદ્ધ બુદ્ધ, કĒજન મેટન તોય શુદ્ધ. ૨. ભવિ કમલ પ્રકાશન રવિ મહાન, ઉત્તમ વાગીશ્વર રાગ હાન, હો વીત દ્વેષ હો બ્રહ્મ રૂપ, સમ્યગ્દષ્ટી ગુણ રાજ ભૂપ. ૩. નિર્મલ સુખ ઇન્દ્રિય રહિત ધાર, સર્વજ્ઞ સર્વદર્શી અપાર, તુમ વીર્ય અનંત ધરો જિનેશ, તુમ ગુણ પાવત નાહિં ગણેશ. ૪. તુમ નામ લિયે અન્ન દૂર જાય, તુમ દર્શન તે ભવ ભય નશાય, સ્વામિન્ અબ તત્ત્વનકા પ્રભેદ, કહિયે જાણે હટ કરમ છેદ. ૫.