________________
૬૨
પિંચકલ્યાણક મહોત્વસ પૂજન] તુમ અવધિજ્ઞાન ધારી વિશાલ, મતિ જ્ઞાના ધરણ સુખકર કૃપાલ. ૨. તુમ કામ રહિત હો કામ જીત, તુમ વિદ્યા નિધિ હો કર્મ જીત, તુમ શાંતિ સ્વભવી સ્વયં બુદ્ધ, તુમ કરુણાનિધિ ધર્મી અઝુદ્ધ. ૩. તુમ વદતાંવર કૃતકૃત્ય ઈશ, વાચસ્પતિ ગુણનિધિ ગિરા ઈશ. તુમ મોક્ષમાર્ગ ઉપદેશકાર, મહિમા તુમારી કો લહે પાર. ૪.
| (દોહા) નામ લિયે યુતિ કે કિયે, પાતક સર્વ પલાય, મંગલ હોવે લોક મેં, સ્વાત્મભૂતિ પ્રગટાય.