________________
[૨૯]
ક્ષમાપનાના પાઠ, સાત વ્યસન, સાત અભક્ષ્ય જણાવવાં. તને *ધ સાંપું છું.' ' (શ્રી બ્રહ્મચારીજીની ડાયરી) પછી તા પ્રભુશ્રી સમાધિ-આરાધનામાં લીન બન્યા. તત્સંબંધી શ્રી બ્રહ્મચારીજી જણાવતા : “પ્રભુશ્રીની દશા આખર વખતે અવધૂત જેવી હતી. રાગ-દ્વેષ જેવું કઈ મળે નહીં. કપડું પણ શરીર ઉપર રાખતા નહીં. તેટલા માટે બારણાં બંધ રાખવાં પડતાં. જ્યારે દશન કરાવવાં હોય ત્યારે જ ઉપર કપડું નાખવામાં આવતું; બાકી દિગંબર અવસ્થામાં જ રહેતા.” સ. ૧૯૯૨ના વૈશાખ સુદ આઠમની રાત્રે માટા મુનિઓને દુભ એવી નિશ્ચલ અસગતાથી નિજ ઉપયાગમય દશા રાખીને’ તે મહાપ્રભુ સમાધિ વર્યા.
* ધર્મ', ધમ શ્રવણ, ધમ ખેાધ અને ધમ' પમાડવા સંબંધી આજે ગમે તે પ્રકારની ગોટાળાભરી વિચારણા વહેતી મુકાય છે ત્યારે પ્રભુશ્રીએ અને શ્રીમદે તે વાતની ગંભીરતા ઉપર મૂકેલા ભાર નીચેનાં સ્પષ્ટ વચનેાથી લક્ષમાં આવશે :“મુમુક્ષુઓએ તે સત્પુરુષના ગુણગ્રામ કરવા; પણ ધમ' તે સત્પુરુષ પાસેથી જ સાંભળવા. કઈ ડહાપણ કરવા ગયેા તે ઝેર ખાધા જેવું છે.” —પૃષ્ઠ ૨૬૩, ઉપદેશામૃત “આત્મપરિણામની સહજસ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીથ કર “ધમ' કહે છે.” —પત્રાંક ૫૬૮, ‘શ્રીમદ્ રાજચંદ્ર’ “જીવે ધમ પેાતાની ૫ના વડે અથવા લ્પનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધમ' શ્રવણુ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે.”—પત્રાંક ૪૦૪, ‘શ્રીમદ્ રાજચંદ્ર'