________________
- શરીરની લોહીવાહક નળીઓમાં કોલેસ્ટરોલનો ભરાવો થવાથી
હૃદયને જોઈતો લોહીનો પુરવઠો મળતો નથી, આથી “ફેટલ હાર્ટ એટેક આવે છે. (હિંદુસ્થાન ટાઈમ્સ તા. ૧૯-૧૦-૮૫, ચિત્રલેખા ડિસેમ્બર ૮૬માં). દર ૧૦૦ગ્રામ ઈંડામાં ૧૩.૩, જ્યારે મગફળીમાં ૧૭.૩ પ્રોટીન છે અને કેલરી ૧૭૩ અને ૪૫૯ અનુક્રમે છે.
શાકાહારી કે માંસાહારી ? ઈંડા ખાનાર અત્યાચારી !