________________
૧૧. યંત્ર પિલણ વિગેરે કર્મ-મીલ-જન સંચા-ઘાણી-ધંટી પીલવાનો ધંધો કરવો નહિ.
10
૧૨. નિલાંછન કર્મ: પશુ-પક્ષીનાં પુછડા કાપવા ડામ દેવા પીઠ ગાળવી ખસી કરવી વિગેરે કરવું નહિ.
Uાઇ
: ૧૩દવ કર્મ : દવમાં, સીમમાં ખેતરમાં, જંગલમાં અગ્નિદાહ દેવો નહિ.
આ .
r
૧૪. શોષણ કર્મ કુવા-નળાવ-સરોવર-સંકા-ભોંયરા વિગેરે સ્થળે પાણીનું શોષણ કરાવવું નહિ...
૧૫. અસતી પોષણ કર્મકુતરા-બીલાડા,
મેના પોપટ-વેયા સ્ત્રીઓ પોષવા નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org