________________
૬. દૂધ વાણિજ્ય - કરસૂરી-હ્યથી દંત - મોતી - ચામવ - ઘડા - શીંગવ - ખાતર વિગેરે તેમજ ત્રસ્ન
- જીવોને મારી તેના અંગોનો વેપાર કરવો નહિ.
૭. લાખ વાણિજ્ય - લાખ – ગુંદર - સાબુબાર હડતાલ - રંગો આદિનો વેપાર કરવો નહિ.
લાખ
|
12
લાલ)
ઈ
ફાળો
લાખો
લી
)
૮.૨સ વાણિજ્ય - મધ - માંસ - માખણ - ધી - તેલ - દૂધ -ગોળ – ખજુર આદિનો વેપાર કરવો નહિ
૯.કેશ વાણિજ્ય પશુ પક્ષીના કેશ - પીછા- ઉન વિગેરેનો વેપાર કરવો નહિ.
• ૧૦.વિષ વાણિજ્ય - અફીણઝેર-સોમલ ઘરૂગોળો-બંદૂક તલવાર-ભાલા-નીર-કારતુસ હળ મેઘળી-પાવા વિગેરે નો વેપાર કરવો નહિ.
amp
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org