SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. ઈંગાલ કર્મ : ચુનો-ઇંટ-નળિયા. કુંભાર, ભાડભુંજા, તેટલો, ફાર્મસીઓ વિ. ભટ્ટથી થતા કાર્યો કરવા ગ કરાવવા વેપાર કરવો નહિ. કરાવવા વેપાર કરવો નહિ . HE A ૨. વનકર્મ : વનવાડી-બગીચા બનાવવા તેમજ ફળ-ફલ-શાક-અનાજ વનસ્પતિનો વહેપાર કરવો નહિ. ૩. સાડી કર્મ : ગાડી-ગાડા-મોટર-જહાજનવમાનાદિ વાહનો તૈયાર કરાવવા ને વેપાર કરવો નહી. KI&> ૪. ભાડી કર્મ : ગાડી-ઘોડા-મોટરસાયકલ-રીક્ષા વિગેરે ભાડે ફેરવવાનો ધંધો કરવો નહિ. ૫. લેડી કર્મ કુવા-તળાવ-સરોવર બંધ બોરીંગ-વોટર વર્કસ વિ. જમીન ફોડવાનો વેપાર કરવો નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.006769
Book TitleEssence of Jainism Part 02
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year1992
Total Pages170
LanguageEnglish
ClassificationBook_English
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy