________________
આરાધક શ્રાવકને ગૌતમ સ્વામિ અંત સમયે આરાધના કરાવે છે....
-
-
-
-
-
III
ગૌતમસ્વામિ પ્રભુને પુછે છે. કે શ્રાવકને મેં આરાધના કરાવી તે મરણ પછી ક્યાં પન્ન થયો ? પ્રભુ કહે છે કે તેની સ્ત્રીના કપાળમાં બે ઇન્દ્રય જીવ તરીકે ઉત્પન્ન થયો. ગૌતમ રવામિ પુછે છે કે પ્રભુ આમ કેમ ?
/ /IATE
પ્રભુ એ કહ્યું તારા આરાધના કરાવ્યા પછી તેની સ્ત્રીએ કલ્પાંત કરી ભીંત સાથે માથું અફાળવાથી લોહી નીકળ્યું મરનાર શ્રાવકને મમતા થઈ આવી કે આ રીનું શું થશે ? તે મમતાના મરણ પામતાં તેની સ્ત્રીના કપાળમાં બે ઇન્દ્રય જીવ તરીકે ઉત્પન્ન થયો.
જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org