________________
| અકબરે બિરબલને કહ્યું કે સભાજનો કહે છે ભગવાન છે, જો હોય તો તું દર્શન કરાવ
બિરબલ ને જમતા સમયે ચિંતીત જોઈ નોકર કરણ પુછે છે...બિરબલે...
અકબરની હકીકત જણાવી નોકરને કહ્યું - ચિંતા ન કરો હું
દર્શન કરાવીશ
IIIIIIIII '
અકબર બિરબલના નોકરને સિહાસન પર
બેસાડી ભગવાનના દર્શન કરાવવાનું જણાવે છે... નોકર દૂધનો ગ્લાસ મંગાવી અંદર આંગળીથી હલાવી “ધી” જાવે છે.
અકબર આશ્ચર્યથી જણાવે છે કે “ધી” એમ દેખાય નહીં.
દ્વારપાળ બિરબલના નોકરને ભગવાનના દર્શન કરાવવા બોલાવી લાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org