________________
mmmmm
છેલ્લી રાત્રે દેવ પરિક્ષા માટે મંદોદરીની લાજ લુંટાય છે તેવું દ્રશ્ય ખડું કરે છે છતાં ‘રાવણની આરાધનામાં એકાગ્રતા હોવાથી તેને ખબર પડતી નથી.
Jain Education International
શાંતિનાથજી પ્રભુની સન્મુખ રાવણ
અઠ્ઠમ કરી બહુરૂપી
• વિદ્યા માટે
For Private & Personal Use Only
આરાધના કરે છે.
રાવણને દેવ પ્રસન્ન થઇ બહુરૂપી વિદ્યા આપે છે. જેમ રાવણે બહુરૂપી વિદ્યા મેળવવા માટે અમ કરી તપશ્ચર્યા કરી તેમ તેજ તપશ્ચર્યા જો કર્મના નાશ માટે કરી હોત તો મોક્ષ મેળવત.
www.jainelibrary.org