________________
દરરોજની નિત્ય આરાધના
શ્રી નવકાર મંત્રની ઉત્કૃષ્ટ આરાધના—
Jain Education International
પહેલા ઉપધાન તપની અખંડ આરાધનાના ૧૯ દિવસ
૧.પ્રાથમિક સંયમ-સાધનાની કસોટી ૨. આરંભ સમારંભનો ત્યાગ ૩. ગુરુ સમાગમ ૪.બે વાર પ્રતિક્રમણ-પડિલેહણ ૫. નાના મોટા દેવવંદન ત્રણવાર ૬. અખંડ જીવ-રક્ષાનું પાલન ૭.વ્યાખ્યાન શ્રવણ ૮. સાધર્મિક ભક્તિ ૯. આત્મ-સાધનાનું સોપાન
• ૩૬ નવકાર મંત્રનો જાપ * ૧૮pલોગસ્સનો કાઉસગ * ૧૮oખમાસમણા * ૯ ઉપવાસ * ૯ નીવિ એકાસન અખંડ પૈષધ સહિતની અઢાર અહોરાતની
આરાધના
For Private & Personal Use Only
www.jainelibrary.org