________________
As Represented in the Kalpasūtra Paintings
[23
ચિત્રકારે ચિત્રના ત્રણ ભાગ પાડેલા છે. તેના સૌથી ઉપરના ભાગમાં હાથી, વૃષભ, સિંહ તથા લમી વગેરે ચાર સ્વપ્ન, મધ્યભાગમાં પૂર્ણકુંભ, દેવવિમાન, પદ્મ સરોવર, ક્ષીર સમુદ્ર, નિર્ધમ અગ્નિ તથા ધજા વગેરે છે સ્વપ્ન અને નીચેના ભાગમાં પલંગમાં સૂતેલા ત્રિશલા માતા અને પૂર્ણચંદ્ર, ઊગતો સૂર્ય અને ફૂલની માળા વગેરે ચાર સ્વપ્નો મળીને કુલ ચૌદ સ્વપ્નો આ ચિત્રમાં રજૂ કરેલાં છે. ચિત્રમાં રંગોની સપ્રમાણ વહેંચણી તથા પ્રસંગની રજૂ કરવાની ચિત્રકારની સિદ્ધહસ્તતા જગતના કોઈ પણ કલાપ્રેમીને તેની કળા પ્રત્યે માન ઉપજાવે તેમ છે.
Fig. 29 : Trisala and the fourteen lucky dreams. JSM. Fol. 20. Size 3" x 3". On the night when the embryo was transferred, the Ksatriyāņi Trişala was sleeping fitfully in her beautifully ornamented room, lying upon a highly decorated couch, and at the time she saw the fourteen lucky dreams, namely (1) an elephant (2) a bull (3) a lion (4) the anointing of the goddess Sri (5) a garland (6) the moon (7) the sun (8) a banner (9) a full jar (10) a lotus lake (11) an ocean (12) a celestial mansion (13) a heap of jewels (14) and a brilliant smokeless fire.
At the bottom of the scene lies Trišalā on a couch dressed in bodice (coli), lower garment (sari) and scarf (dupatta), rests upon a bed with flowers coverlet (caddar), half sitting up with the supprot of a bloster; left leg crossed over the right. She is fully ornamented and wears a diadem on her hair. Beneath it are four objects. The one at the left is an incense-burner, another is a foot-stool (padapitha), third is a water-jar and the fourth is a basket,
Above Trisalā, the fourteen dreams appear in three rows, reading from top to bottom and from left to right not in the order of the KS text. Although the text specifically states the fourth dream is the anointing (abhiseya) of Sri, the elephants that usually appear in the composition sprinkling her with water not represented and the omission is common in the KS Illustrations.
ચિત્ર ૩૦ ત્રિશલાએ ઉત્તમ ચૌદ સ્વનો જોયાં. નવાબ. ૧, પાનાં ૨૦ ઉપરથી. વર્ણન માટે જૂઓ ચિત્ર ૨૯નું આ પ્રસંગને જ લગતું વર્ણન.
Fig. 30 : SMN. 1, 20 Trisalā saw the fourteen lucky dreams. The treatment is essentially similar to our figure 29.
ચિત્ર ૩૧. ઉત્તમ ચૌદ સ્વપ્નો. કાંતીવિ. ૧, પાનાં ૧૬ ઉપરથી. વર્ણન માટે જૂઓ ચિત્ર ૨૯નું આ પ્રસંગને જ લગતું વર્ણન. આ ચિત્રમાં ચિત્રકારે ત્રિશલાને બાકાત રાખીને એકલા ચૌદ સ્વપ્નની રજૂઆત કરેલી છે.
Fig. 31. KVB. 1, 16. The fourteen lucky dreams.
The treatment is essentially similar to our figure 29. In this painting artist has represented only fourteen dreams and omitted Trisala.
- ચિત્ર ૩૨. હાથી. દેવસા. ની પ્રત ઉપરથી. ત્રિશલા ક્ષત્રિયાણીએ સૌથી પહેલાં સ્વપ્નમાં હાથી જોયો. એ હાથી ભારે માંજવાળ, ચાર દાંતવાળ, ઊ, ગળી ગએલા ભારે મેઘની સમાન ધળી, તથા ભેગે કરેલે મેતીને હાર, દુધને દરિયો, ચંદ્રનાં કિરણે, પાણીનાં બિંદુઓ, રૂપાનો મોટો પહાડ, એ બધા પદાર્થો જેવો ધોળો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org