________________
17
As Represented in the Kalpasūtra Paintings મધ્ય વિભાગમાં બિરાજમાન થએલા ઇંદ્રની બંને બાજુએ મલીને ત્રણ ત્રણ નૃત્ય કરતી સ્ત્રીઓ અને સૌથી નીચેના વિભાગમાં બીજી અગિયાર સ્ત્રીઓ મલીને કુલ ૩૨ સ્ત્રીઓ જુદીજુદી જાતનાં નૃત્ય કરતી ચીતરેલી છે.
Fig. 18. Sakra on throne, surrouding by heavenly dancers. SMN 2, 10. Sakra the chief of the gods the lord of thirty-two hundred thousand Vimans, who puts on garments as clean as the sky without dust, who has put on garlands and crown in their proper places, whose two cheeks are stroked by charming, embellished swinging earpendants of fine gold, the most prosperous, the most brilliant, the most powerful, the most renowned, the most glorious, the most happy, with a shining body, with a garland of flowers of many colours reaching to his feet; who was in Saudharma Kalpa, in the celestialcar Saudharma Avatamsaka in the audience hall Sudharman, in the simhasana named Sakra.
In the centre; Sakra is seated on Bhadrasana. He has four arms, with Ankusha and Vajra as usual. Round behind him in all three panels and on both the margins are represented 32 dancers in different poses.
ચિત્ર ૧૯, દેવેનું સન્ય. સિનોરના ભંડારની “સંગ્રહણી સૂત્રની પ્રત ઉપરથી. કેન્દ્ર સાત જાતના સૈન્યને અધિપતી છે..
गंधव्व नट्ट हय गय, रह भड अणियाणि सव्व इंदाणं । माणियाण बसहा, महिसाण अहीनिवासीणं |
૧ ગંધર્વ-ચિત્રમાં જમણા ખભા ઉપર તંબુરે રાખીને ઊભે રહેલ છે તે. ૨ નટ્ટ-ચિત્રમાં બે હાથથી મંજીરા વગાડતો તથા નૃત્ય કરતો દેખાય છે. ૩ ઘોડો-ચિત્રમાં નીચેના ભાગમાં ડાબો પગ ઊંચો રાખીને ઊભેલો છે. ૪ હાથી–ચિત્રમાં ઉપરના ભાગમાં ચાલતા બતાવેલ છે. ૫ રથ-ચિત્રમાં રથ તેના હાંકનાર સહિત ચીતરેલે છે. રથ હાંકનારે મોગલ સમયની પાઘડી પહેરેલી છે. રથમાં જડેલા બે ઘોડામાં એક સફેદ અને બીજે વાદળી રંગનો ઘોડે છે.
આ ચિત્રમાં ઉપર વર્ણન કર્યા પ્રમાણે સાત જાતના સિન્યમાંથી પાંચ જાતના સૈન્યનું ચિત્ર આપેલું છે. તે સિવાય ૬ સુભટ અને સાતમે વૃષભ અથવા પાડો હોય છે. જે ચિત્ર પાનાની પાછળની બાજુ હોવાથી અત્રે આપ્યાં નથી.
Fig. 19 Five armies, out of seven of gods. From a manuscript of 'Sangrahani Sutra' of Sinor collection.
Sakrendra is the lord of the seven armies; The painting represent the various anikas that the Indras have. They include Gandharvas (musicians), natas (dancers), the elephant, the horse, chariot ridden by a rider. The rider, musician and dancer wear the typical Mogal costumes of the Shāhajahān period.
ચિત્ર ૨૦. શકસ્તવ. ડહેલા. ૧ના પાના ૮ ઉપરથી.
સૌધર્મેન્દ્ર શક નામના સિંહાસન ઉપર બેઠાં બેઠાં પિતાના અવધિજ્ઞાન વડે શ્રમણ ભગવાન મહાવીરને, ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થએલા જોયા. જોતાં જ તે હર્ષિત થયે. હર્ષના અતિરેકથી. વરસાદની ધારાથી પુષ્પ વિકાસ પામે તેમ તેના રોમરાજિ વિકસ્વર થયા. તેનાં મુખ અને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org