________________
16]
The Life of Lord Sri Mahāvira Bhadrasana (seat of honour) mentioned in KS text. The dress of the couple represents beautiful patola design.
ચિત્ર ૧૬. સૌધર્માસભામાં બેઠેલે શક્રેન્દ્ર, પાટણ રના પાના ૪ ઉપરથી. તે કાળ અને તે સમયે સૌધર્મેન્દ્ર પિતાની સુધર્મા સભામાં બેઠેલો છે. તે સૌધર્મેન્દ્ર કેવો છે? શક નામના સિંહાસન પર બેસનારે, દેને સ્વામી, શરીર પરની કાંતિ વગેરેથી દેવોમાં અધિક શોભતે, હાથમાં વજીને ધારણ કરનારો, દૈત્યોના નગરને તોડનારો, શ્રાવકની પાંચમી પડિમાં સો વખત વહન કરનાર અને જેણે પિતાના કાર્તિક શેઠના ભવમાં એ વખત શ્રાવકની ડિમાં વહન કરી હતી.
ચિત્રમાં સુવર્ણના સાદા સિંહાસન પર ચાર હાથવાળે શકેન્દ્ર વસ્ત્રાભૂષણોથી સુસજિત થઈને બેઠેલો છે. તેના ચાર હાથ પૈકી ઉપરના જમણા હાથમાં અંકુશ તથા ડાબા હાથમાં વા છે અને નીચેના જમણા હાથમાં ફલ છે તથા ડાબા હાથથી કઈને આજ્ઞા ફરમાવતો હોય તેવી રીતે બેઠેલે છે.
Fig. 16. Sakrendra seated on throne in Saudharmāsabhā. HGP. 1, 4.
During that age, at that time, Sakra the lord of the gods, more shining than other deities by his luster and having Vajra-thunderbolt-in his hand, the destroyer of strong-holds of demons, Satakratu as he observed the fifth religious vow of a Sravaka-layman, known as Sraddhapratima, one hundred times during his previous birth as Kārtika Seth
Sakra is seated on a cushion, bearing in three of his four hands an elephant-goad,
thunderbolt, and a bijora fruit. His scarf and dhoti are elaborately patterned.
ચિત્ર ૧૭. શક્રેન્દ્ર. નવાબ ૧ના પાના ૮ ઉપરથી. વર્ણન માટે જુઓ ઉપરના ચિત્ર ૧૬નું વર્ણન.
Fig. 17. Sakrendra. SMN. 1, 8. The treatment is essentially the same as that in our figure 16.
ચિત્ર ૧૮ સુધમસભાની મધ્યમાં બિરાજમાન થયેલા કેન્દ્ર, નવાબ ના પાના ૧૦ ઉપરથી.
સૌધર્મેન્દ્ર ઈન્દ્રસભામાં બેઠે છે. તે સૌધર્મેન્દ્ર કે છે ? જે બત્રીસ લાખ વિમાનને અધિપતિ છે, જે રજરહિત આકાશ જેવાં સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે, જેણે માળા અને મુકુટ યથાસ્થાને પહેરેલાં છે, નવીન સુવર્ણનાં મનોહર આશ્ચર્યને કરનારાં આજુબાજુ કંપાયમાન થતાં એવાં બે કુંડળે જેણે ધારણ કર્યા છે, છત્રાદિ રાજચિહનો જેની મહાદ્ધિને સૂચવી રહ્યાં છે, શરીર અને આભૂષણથી અત્યંત દીપતો, મહાબળવાળો, મોટા યશ તથા માહામ્યવાળ, દેદીપ્યમાન શરીરવાળા, પંચવણી પુપની બનાવેલી અને છેક પગ સુધી લાંબી માલાને ધારણ કરનારો. સૌધર્મ નામે દેવલોકને વિષે સૌધર્માવલંસક નામના વિમાનમાં, સુધર્મા નામની સભામાં શક નામના સિંહાસન ઉપર બિરાજેલ છે.
ચિત્રની બરાબર મધ્યમાં ચાર હાથવાળા ઇદ્ર સૌધર્મ સભામાં બેઠેલા છે. ઇંદ્રના ઉપરના જમણા હાથમાં અંકુશ તથા ડાબા હાથમાં પાશ છે. નીચેના જમણા હાથમાં માળા છે અને તે હાથ વરદ મુદ્રાએ રાખેલો છે તથા ડાબો હાથ કેઈને આજ્ઞા કરતો હોય તેવી રીતે રાખેલ છે. આ ચિત્રકારનો આશય દ્રિસભામાં થતા બત્રીશબદ્ધ નાટકની રજુઆત કરવાનું હોય એમ લાગે છે અને તે માટે ચિત્રના બંને હાંસિયામાં નૃત્ય કરતી બે બે સ્ત્રીઓ, ચિત્રના ત્રણ વિભાગે પૈકી ઉપરના વિભાગમાં, જુદાંજુદાં વાદ્યો લઈને નૃત્ય કરતી ૧૧સ્ત્રીઓ,
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org